પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 25

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મકરસંક્રાંતિ નો અર્થ શૂ છે ?
2) જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ અસરને શું કહે છે ?

3) જાતીય કોર્ટિકોઈડનો સ્ત્રાવ કોના વડે થાય છે ?

4) મનુષ્યમાં પાચન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે અને કયાં અંત પામે છે ?

5) વનસ્પતિ જમીનમાંથી શેનું શોષણ કરે છે ?

6) વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે ?

7) જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ હોય તે કયાં જાય છે ?

8) જંગલોને અન્ય બીજા કયા નામે ઓળખાય છે ?

9) રિકેટ્સ (Rickets) રોગ ક્યા પ્રકારના વિટામીનની ઉણપથી થાય છે?

10) ધ્વનિની ઝડપ............માં સૌથી અધિક હોય છે.

11) ધાતુને પિગાળવા માટે કઈ ખનિજ સંપત્તિનો ઉપયોગ થાય છે ?
12) અંતઃર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે ?

13) ભારતમાં વાઘ પર રિસર્સ કરનાર પ્રથમ મહિલા કોણ હતી ?
14) પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે ?

15) કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિમાં વિદ્યુત વિભાજય તરીકે શાનું દ્રાવણ વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up