પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે?

2) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે.

3) વીટામીન 'એ' ની ઉણપથી શરીર ના કયા ભાગ મા નુક્સાન થાય છે ?

4) જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને કેવું પ્રતિબિંબ કહે છે ?

5) જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એ ઈંડામાંથી બચ્ચાંનો જન્મ થાય છે આવા પ્રાણીઓને શું કહે છે ?

6) કાંસુ મિશ્રધાતુમાં ક્યા ઘટકો હોય છે ?

7) DNA ને નીચેના માથી કોની સાથે સમ્બંધ છે ?

8) દ્રવ્યનુ ઊર્જામા રુપાંતર થઈ શકે છે. આ સિધાંતનુ પ્રતિપાદન કોણે કર્યુ ?

9) પક્ષીઓને ઇજાગ્રસ્ત કર્યા વિના પકડવાની પધ્ધતિ “ડેક્કન વિધિ” ના જનક કોને માનવામાં આવે છે ?

10) શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે શેની આવશ્યકતા હોય છે ?

11) લક્ષણોનું એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય ?

12) મનુષ્યના પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

13) કોકનો ઉપયોગ કઈ ધાતુનાં ઉત્પાદનમાં થાય છે ?

14) સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ રજોદર્શન ક્યારે થાય છે ?

15) નીચેનામાંથી 'પ્રોજેકટ ટાઈગર'ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up