પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહે છે ?

2) લૂઈ પાશ્ચરે ઈ.સ. માં આથરણ (Fermentation)ની શોક કરી હતી.

3) કાર્બોકિસલિક એસિડના નામકરણ માટે કયો પ્રત્યય એસિડ પહેલા વપરાય છે ?

4) જઠરમાંથી ક્યા એસિડનો સ્ત્રાવ થાય છે ?

5) વનસ્પતિજન્ય રોગ ‘સાઈટ્સ કેન્કર’ ............ દ્વારા ફેલાય છે.

6) નાઈટ્રોજનનું પરમાણ્વીય દળ ........... છે.

7) ચુંબકીય પદાર્થ કોને કહે છે ?

8) દેશનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયાં જાહેર કરવામાં આવ્યું હતું?

9) ઈથેનોઈક એસિડનું સામાન્ય નામ શું છે ?

10) ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય ...... અને આવૃત્તિ ......... હોય છે.

11) વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ?

12) પરવર્તિ ક્રિયા નુ સંચાલન કોના દ્વારા થાય છે ?

13) માનવ શરીરમાં આર.એચ. ફેક્ટર (Rh Factor) કોની સપાટી ઉપર મળે છે ?

14) નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે?

15) નીચેના પૈકી ક્યો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN - Decade on Biodiversity) છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up