પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે આવું તે ધાતુ પર કઈ પ્રક્રિયાના લીધે થાય છે ?

2) ખાધ પદાર્થ મા સ્ટાર્ચ ની હાજરી જાણવા કયા પદાર્થ નો ઉપયોગ થાઇ છે ?

3) ક્યા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે?

4) શ્વસન દરમિયાન વાયુ વિનિમય શેમાં થાય છે ?

5) વાહકતારની અવરોધકતા શેના પર આધારિત છે ?

6) 'ઝાકળ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

7) અન્ય સજીવને કાયમી રીતે આધાર આપી પોષણ પૂરું પાડતાં સજીવને કેવો સજીવ કહે છે ?

8) કયોટો પ્રોટોકોલ શાના સંબંધ મા છે ?

9) એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને શું કહે છે ?

10) લૂમિંગ એ પ્રકાશીય ભ્રમણા છે, જેમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે ?

11) રક્ત્તપિત રોગના જંતુનું નામ શુ છે ?

12) કમ્યુનિકેશન ઉપકરણોમા બ્લુટુથનો હેતુ શુ છે ?

13) ભારતમાં મોટા ભાગે કયા પવનોને કારણે વરસાદ આવે છે ?

14) નીચેનામાંથી સૂર્યમંડળમાં કોનો સમાવેશ થતો નથી ?

15) એવોગેડ્રો અંકની સંજ્ઞા જણાવો (ઈટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રો)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up