પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) યૌવનારંભની સાથે શુક્રપિંડ ક્યા અંતઃસ્રાવનું નિર્માણ ચાલુ કરી દે છે કે જે છોકરાઓમાં બદલાવનું કારણ છે ?

2) કઈ વનસ્પતિનુ આરોહણ પ્રકાંડ સુત્ર દ્વરા જોવા મળતુ નથી ?

3) રુધિરનું પરિવહન કોણે શોધ્યું ?

4) કઈ વનસ્પતિના ફળનો બાહ્યભાગ દાળ, શાક, વગેરેમાં સ્વાદ વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે?

5) પોટેશિયમ (k) તત્ત્વનું નામ શેના પરથી પડેલ છે ?

6) સ્ફિગ્મોમેનોમીટર સાધન શુ માપવા માટે વપરાય છે ?

7) વિટામીન 'ઈ' ની ઊણપથી કયો રોગ થાય છે ?

8) મરડા શિંગ એ નીચેનામાંથી શું છે?

9) જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકતા નથી તેને શું કહે છે.

10) નીચેનામાંથી કયા જિલ્લામાં નળસરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે?

11) પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે ?

12) અશ્મિઓની ઉંમર નક્કી કરવા ક્યા રેડિયો એક્ટિવ તત્ત્વનો ઉપયોગ કરવામાં આવે છે ?

13) સૂર્યમંડળના ક્યા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ?

14) આપણા શરીરનું કયુ અંગ રુધીર મા ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સઈડ બહાર કાઢે છે

15) નિવસનતંત્રના ક્યા પોષક સ્તરે સૌથી ઓછી શક્તિ પ્રાપ્ત હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up