પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આધુનિક આવર્તકોષ્ટકમાં અધાતુ તત્ત્વોનું સ્થાન કઈ બાજુ હોય છે ?

2) વાતાવરણનો CO, વનસ્પતિના પર્ણોમાં કોના દ્વારા દાખલ થાય છે ?

3) જે પદાર્થો સામાન્ય રીતે રણકાર ઉત્પન્ન કરે છે તથા ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. તેવા ગુણધર્મો ધરાવતા પદાર્થોને .......... કહે છે.

4) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા માટે વપરાય છે ?

5) યુરિયા અને ફોર્મલ્ડિહાઈડના સંયોગીકરણથી બનતા રેઝીનને શું કહે છે ?

6) ‘જો આપણે દ્રવ્ય (પદાર્થ)નું વિભાજન કરતાં જઈએ એમ આપણે વધુને વધુ નાનાં કણો પ્રાપ્ત કરતાં જઈશું અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાનાં કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહિ બને અને આ કણોને તેમણે ‘પરમાણુ’ એવું નામ આપ્યું. તે ભારતીય તત્ત્વજ્ઞાની કોણ છે ?

7) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?

8) નીચેનામાંથી ક્યો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?

9) પ્લાઝમોડિયમમાં કેવી પોષણ પદ્ધતિ હોય છે ?

10) નીચેનામાંથી કયું વન વિશ્વામિત્રી નદી પાસે મહાકાળી માતાના મંદિર નજીક આવેલું છે?

11) પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચ નહીં” આ વાક્ય કોનું છે ?

12) ઓઝોન સ્તર કયા વિકિરણોનુ શોષણ કરે છે ?

13) અવરોધનો એકમ શુ છે ?

14) વિશ્વના અડધાથી પણ વધારે વઘા ક્યાં દેશમાં જોવા મળે છે ?

15) નીચેના પૈકી ક્યા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up