જનરલ નોલેજ ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરના ભારતના પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનું ઉદ્દઘાટન ક્યાં કરાયું?

2) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત તાજેતરમાં 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે કોણ નિયુક્ત થયું છે?

3) મહાકવિ કાલિદાસ ક્યા નાટકના લેખક હતા ?

4) ભારતમાં ટેલિગ્રામ (તાર) સેવા સૌપ્રથમ ક્યાંથી શરૂ થઈ

5) તાજેતરમાં NCRB નાં રીપોર્ટ અનુસાર ભારતનું સૌથી સરક્ષિત શહેર ક્યું છે?

6) નીચેનામાંથી દર કેટલા વર્ષે "પ્રવાસ ભારતીય દિવસ" ઉજવણી કરવામાં આવે છે?

7) હાલમા ભારતને વિશ્વનાં પ્રથમ AI સંચાલીત એન્ટી ડ્રોન સિસ્ટમ લોન્ચ કર્યુ. તેનું નામ જણાવો

8) સંયુક્ત યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે ?

9) નીચેનાંમાંથી “વિશ્વ વિકલાંગ દિવસ – 2024”ની થીમ શું હતી?

10) તાજેતરમાં વિજય હાજરે ટ્રોફી 2022 કઈ ટીમે જીતી છે ?

11) કોના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષો આખા ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો ?

12) તાજેતરમાં આવેલ આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર ભારતનો GDP વિકાસ દર કેટલા ટકા રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું છે?

13) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું ?

14) ફીફા -૨૦૩૪ ની બીડમા ક્યો દેશ હટી જતા સાઉદી અરેબિયા દેશ આ બીડ માટે એકલો દેશ રહ્યો છે?

15) નીચેનામાંથી ક્યાં દિવસે " વિશ્વ મેલેરીયા દિવ" મનાવવામાં આવે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up