જનરલ નોલેજ ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સરપંચ/ઉપસરપંચની ગેરહાજરીમાં ગ્રામ પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ લે છે ?

2) નીચેનામાંથી “ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023' અનુસાર વન વિસ્તારની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ છે?

3) હાલમાં પી.એમ.મોદીએ ક્યાં ૫૧૧ પ્રમોદ મહાજન ગ્રામીણ કૈશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ કર્યો?

4) નીચેનામાંથી કઈ જગ્યાએ NASA એ ક્યાં હાઈડ્રોજન સાઈનાઈડ શોધ્યુ છે?

5) બૃહદસંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

6) તાજેતરમાં નીચેનામાંથી ‘પુસા કૃષિ વિજ્ઞાન મેળો’ કયા યોજાયો હતો ?

7) ‘આર્ય સમાજ'ની શરૂઆત ક્યા થઈ ?

8) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને સૌથી સારી રીતે વાઘોની જાળવણી કરનાર ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો છે?

9) ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા મોહેંજો દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

10) ચેસ વર્લ્ડ કપ ક્યાં યોજાઈ ગયો?

11) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો ક્યા નામથી ઓળખાય છે?

12) રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 એનાયત કર્યો છે?

13) પંજાબમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત ક્વાયતનું નામ શું છે?

14) તાજેતરમાં ઓસ્કાર એવોર્ડ 2023માં બેસ્ટ ઓરીજનલ સોંગનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?

15) તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ પંજાબ સરકારને કેટલો દંડ ફટકાર્યો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up