જનરલ નોલેજ ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ચીનમાં ચેંગ-ઈ -૬ મિશનને લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતા રોકેટનું નામ શું છે?

2) ભારતમાં સૌથી મોટું ટાઈગર રિઝર્વ ક્યાં બનશે?

3) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ?

4) ‘સ્વાગત' પ્રોજક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન કયારે ફરિયાદીને સાંભળે છે ?

5) પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?

6) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે ?

7) તાજેતરમાં નીચેનામાંથી ભારત દેશે કેટલામી વખત ‘મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી’ જીતી છે?

8) ૧૩૨ માં ડુરંડ કપનું આયોજન ક્યાં કરવામાં આવશે?

9) નીચેનામાંથી ક્યા દિવસે મનાવાતા શહીદી દિવસ કે સર્વોદય દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં શહીદ ભગતસિંહના સ્મારકનું ઉદ્ઘાટન કરાયું ?

10) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ?

11) SCO નું 23મુ શિખર સમ્મલેનનું આયોજન કયા દેશની અધ્યક્ષતામાં થશે ?

12) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટ્ર કોણે ખરીદી ?

13) તાજેતરમાં COP26 દરમિયાન વિકાસશીલ દેશો કયા વર્ષ સુધીમાં જીવાશ્મ ઈંધણવાળા વાહનોને સમાપ્ત કરવા માટે સહમત થયા ?

14) દમ્પા ટાઈગર રીઝર્વ ક્યાં રાજ્યમાં આવેલ છે?

15) તાજેતરમાં મિશન ઈન્દ્રધનૂષ ૫.૦ માં ક્યાં વર્ષ સુધીનાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up