કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના ક્યાં શહેરની 'બાધંણી' સાડી દેશભરમા પ્રસિધ્ધ છે?

2) ત્રણ પ્રવેશદ્વારવાળી વાવને ક્યા પ્રકારની વાવ કહેવામાં આવે છે?

3) અજંતા ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

4) પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?

5) લોકગીત ‘મરસિયા' ……………….. સમયે ગવાતા ગીતનો એક પ્રકાર છે.

6) તેલિયુ, દુધીયુ અને છાસીયુ તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે?

7) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ?

8) ગુજરાતના ક્યા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે?

9) નીચેના વાક્યો ચકાસો.

1. લગ્ન પ્રસંગના આરંભમાં ચિતરાતો ‘ગોતરેજ' ઉત્તર ગુજરાતના આદિવાસીઓની ચિત્રકલાનો ઉત્તમ નમુનો છે.
2. મધ્ય ગુજરાતના રાઠવા અને નાયકા આદિવાસીએ પીઠોરના ભીત ચિત્રો વધારે ઉપયોગમાં લે છે.
3. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ વારલી કલાથી ઘરને શોભાવે છે.

10) યોગશાસ્ત્રના કર્તા કોણ હતા ?

11) બૃહદેશ્વર મંદિરનું નિર્માણ .............. શૈલીમાં થયેલ છે.

12) ‘નોંગક્રમ ડાન્સ’નો તહેવાર ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?

13) કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. “બિન' (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સાચા છે?

14) ઈફ્કો ખાતરનું કારખાનું ક્યાં આવેલુ છે?

15) વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up