કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

2) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે?

3) ક્યા મુઘલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી ?

4) શ્રીકૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શાસ્ત્રીય નૃત્ય પ્રકાર જણાવો.

5) ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે?

6) ગુજરાતના મહેલો અને તેના સ્થાનની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

7) કઈ સાલમાં ચાંપાનેરને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે ?

8) ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

9) ઈલોરાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?

10) કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિનિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ?

11) કઈ સાલમાં રાણકીવાવને UNESCO દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં દરજ્જો અપાયો ?

12) સીદી લોકોનું નૃત્ય કર્યું છે ?

13) કોણાર્કના સૂર્યમંદિરના પ્રત્યેક વિશાળ પૈડાંમાં ........ આરા છે.

14) ગુજરાતમાંથી મળેલ હડપ્પીય સંસ્કૃતિનું ધોળવીરા નગર ક્યા જિલ્લામાં આવેલું છે ?

15) ગુજરાતમાં નીચેનામાંથી કયું બંદર બારમાસી નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up