કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ?

2) કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

3) ઈ-કોમર્સમાં કન્ઝયુમર ટુ કન્ઝયુમર ને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે ?

4) આઉટલૂક એકસપ્રેસ કયા પ્રકારનો સોફટવેર પ્રોગ્રામ છે?

5) PDF નું પૂરુંનામ શું છે ?

6) Alt + O શોર્ટકટ કી વડે કયુ મેનું ખુલશે ?

7) વિન્ડોઝના ડેસ્કટોપ પર ઘડીયાળ ન દર્શાવવી હોય તો કયા વિકલ્પની પ્રોપર્ટી સેટીંગનો ઉપયોગ થશે ?

8) સ્ક્રીન રીફ્રેશ કરવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

9) ટોકન પાર્સિંગ મેથડ કઈ ટોપોલોજીમાં વપરાય છે ?

10) RAM અને CPU વચ્ચે કઈ મેમરી ''બફર મેમરી" તરીકે કાર્ય કરે છે ?

11) OSIનું પૂર્ણનામ શું છે ?

12) બીટનેટ વડે શું શકય બન્યું ?

13) કંટ્રોલ પેનલમાં નીચેનામાંથી શું નથી આવતું ?

14) MS-word માં Line Spacing નાં exactly નામના વિકલ્પમાં Default Line spacing કેટલી હોય છે.

15) વર્ડમા બિનજરૂરી અક્ષરો દૂર કરવા કઈ કી વાપરવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up