કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

2) ઈલેકક્ટ્રોનીક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વડે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર ક્યું હતુ?

3) જૂના પ્રોગ્રામ (સોફટવેર) ને હાલની સ્થિતિમાં વ્યવસ્થિત કરવા માટે શું કરવું પડે ?

4) એકસેલમાં એક કરતા વધુ ખાનાને ભેગા કરી મધ્યમાં લખાણ લખવા કયો વિકલ્પ પસંદ કરશો ?

5) કમ્પ્યૂટરને 'સેફ મોડ'માં શરૂ કરવા માટે સામાન્ય રીતે કઈ ફેંકશન કી વપરાય છે ?

6) M.S. વર્ડમા કયા ઓપ્શનથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં વહેંચી શકાય ?

7) સોફટવેર એટલે શું ?

8) કમ્પ્યૂટરને ડેટા તથા સૂચનાઓ અને કમાંડ (સંદશાઓ) કયા ડિવાઈસ વડે આપી શકાય છે ?

9) નીચેનામાંથી કઈ "બાર" માત્ર એકસેલમાં જ જોવા મળશે ?

10) કયા વિકલ્પ વડે મોટા ફોન્ટ હોવા છતાં ઓછામાં ઓછી લાઈન સ્પેસીંગ રાખી શકાય ?

11) નીચેનામાંથી કઈ ઓપ્ટીકલ ડિસ્ક નથી ?

12) નીચે પૈકી કઈ એપ્લિકેશન ગુગલે ચેટીંગ માટે લોંચ કરી છે?

13) વિન્ડોઝમાં ડેસ્કટોપની ગોઠવણી કેટલી રીતે કરી શકાય છે ?

14) એકસેલની શીટમાં સેલની ઉપર, નીચે, ડાબે, જમણે કર્સરને લઈ જવા કઈ કી વપરાય છે ?

15) રિસાયકલબીન માટે શું બંધબેસતું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up