કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો DOS કમાંડ વપરાય છે ?

2) Modem નું પુરુ નામ શું છે

3) IIT મદ્રાસના પ્રોજેકટ શકિત અંતર્ગત વિકસેલા પ્રથમ સ્વદેશી પ્રોસેસરનું નામ શું છે ?

4) કમ્પ્યૂટરમાં વપરાતી JPEG ફાઈલનું પૂરુંનામ જણાવો.

5) કોમ્પ્યૂટર Print Preview (પ્રીન્ટ પ્રીવ્યુ) કમાન્ડ કયારે આપવામાં આવે છે ?

6) પાવરપોઈન્ટમાં ઈન્સર્ટ મેનુંમાં કયા ઓપ્શનથી સ્લાઈડ નંબર દાખલ કરી શકાય છે ?

7) પાવરપોઈન્ટમાં 'ડુપ્લીકેટ સ્લાઈડ' દાખલ કરવા માટે કયો શોર્ટકટ કમાંડ વપરાશે ?

8) word માં Background ઓપ્શન કયા મેનુમાં હોય છે ?

9) BMP નું પૂરુંનામ શું છે ?

10) કયું પૂર્ણનામ યોગ્ય છે ?

11) નોટબૂક PC (લેપટોપ) માં કયા પ્રકારનું મોનીટર વપરાય છે ?

12) એકસેલમાં આલેખ માટે પસંદ થયેલા ડેટાને શું કહે છે ?

13) કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ?

14) વિન્ડોઝમાં કયો વ્યૂ રાખવાથી આઈકન પર ઈમેજ દેખાય છે ?

15) કોઈપણ દેશની લશ્કરી વેબસાઈટને ડોમેઈન શું હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up