કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS-DOS માં કમાંડની વધુ માહિતી મેળવવા માટે કમાંડના નામ પછી શું લખવામાં આવે છે ?

2) નીચેનામાંથી કોની મદદથી એકસેલમાં ડેટા પર વિશેષ પ્રક્રિયા કરી વિશ્લેષણ કરી શકાય ?

3) એકસેલમાં ''અલાઈમેન્ટ'' કયા ટૂલબારમાં જોવા મળે ?

4) નીચેનામાંથી કયું IP એડ્રેસ અયોગ્ય છે ?

5) કમ્પ્યૂટરનું મગજ કોને કહે છે ?

6) એકસેલમાં સરવાળા માટેનું ફંકશન ''ઓટોસમ'' કયા ટૂલબારમાં શોર્ટકટથી મળશે ?

7) કમ્પ્યૂટરને ડેટા તથા સૂચનાઓ અને કમાંડ (સંદશાઓ) કયા ડિવાઈસ વડે આપી શકાય છે ?

8) વાઈ–ફાઈના ધારાધોરણ 802.11a માં સંકેતો પહોંચવાની મહત્તમ અંતર મર્યાદા કેટલી છે ?

9) ઈન્કેજેટ પ્રિન્ટરમાં શું વપરાય છે ?

10) નીચેનામાંથી કયો પ્રોટોકોલ ઈન્ટરનેટનો માર્ગદર્શક viaisia tell ?

11) નીચેનામાંથી કયું કમ્પ્યૂટર માટે જરૂરી બેઝીક ડિવાઈસ નથી ?

12) 'Password Grabber" એ શાનું ઉદાહરણ છે ?

13) ભારતનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું ?

14) LAN ની રચનામાં નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

15) છેલ્લે કરેલ કાર્યની અસર નાબૂદ કરવા કર્યો કમાંડ વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up