ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

2) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે ?

3) વિધાન-1 : ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ -કલમ 92 (ગુજરાત પંચાયત ધારો-1993)
વિધાન-2 : જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ - ક્લમ 145 (ગુજરાત પંચાયત ધારો-1993)

4) સામાન્ય ભાષામાં ગ્રામસભા એટલે શું ?

5) મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય એવા કિસ્સામાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યા તારીખથી કેટલા દિવસમાં જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ?

6) રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે.......% સીટો અનામત રાખવામાં આવે છે.

7) દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી …………………. વર્ષની મુરદ માટે અથવા પોતે ........... વર્ષની ઉંમર પૂરી કરે એ બેમાંથી જે વહેલું હોય તેટલી મુદ્દત સુધી હોદ્દો ધરાવી શકે છે.

8) આપણા દેશની લોકશાહી વ્યવસ્થાનો પાયાનો એકમ ક્યો છે ?

9) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શકય બનાવી ?

10) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે?

11) ભારતના સંવિધાનમાં “રાજ્ય”માં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?

1. ભારત સરકાર અને સંસદ
2. દરેક રાજ્યની સરકાર અને વિધાન મંડળ
3. ભારતના રાજ્યક્ષેત્રના અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના સ્થાનિક સત્તા મંડળો
4. ભારતના રાષ્ટ્રપતિ

12) ‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવેલું છે ?

13) 1992ના 73મા બંધારણ સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારૂ સ્વરૂપ આપ્યું છે.
2. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે.
3. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

14) ભરતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકરો આપ્યા છે ?

15) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up