કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમ દરમિયાન પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે, ગુજરાત દેશનું ટકા કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે.

2) સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાએ કેટલા દિવસના ભ્રમણ બાદ એકતાનગર ખાતે પૂર્ણાહુતિ કરી છે?

3) ૩૦ ગીગાવોટના હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના કયા સ્થળે નિર્માણાધીન છે?

4) મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લાની APMC ખાતે રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું લોકાર્પણ કર્યું?

5) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા………………. ના રોજ “જૂનાગઢ મુક્તિ દિવસ” ની ઉજવણીમાં હાજરી આપી હતી.

6) તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો?

7) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આગામી ૭મી નવેમ્બરે નીચેનામાંથી કઈ રચના ૧૫૦ વર્ષ પૂર્ણ કરશે તેની જાણકારી આપી હતી?

8) મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ 'રાખીમેળા”નું ઉદ્ધાટન કયા જિલ્લા ખાતે કર્યું હતું?

9) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં નીચેનામાંથી કયા વર્ષથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે?

10) ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સ ૨૦૨૫માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

11) ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે?

12) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા માટે મુખ્યમંત્રી યોજના લોન્ચ કરી છે.

13) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ, સંવર્ધન પ્રત્યેની સકારાત્મક નીતિ અંતર્ગત ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?

14) તાજેતરમાં ………………….. નું................. ગામ ગુજરાતનું.................. સોલાર વિલેજ બન્યુ છે?

15) મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પીપા અને IIM …......... વચ્ચે વિવિધ ૧૧ વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up