કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો?

2) 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજયભરના કેટલા અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ યોજાયો?

3) હિન્દી દિવસ ૨૦૨૫ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દ કોષના નવા સંસ્કરણનું નામ શું છે?

4) દહેજનું LNG ટર્મિનલ દેશના કુલ LNG-LPG હેન્ડલિંગનો કેટલા ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે?

5) અનુસુચિત જનજાતિના ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક કેટલી રકમની સહાય આપવામાં આવે છે?

6) તાજેતરમાં યોજાયેલ ૧૨મી ચિંતન શિબિરની થીમ નીચેનામાંથી કઈ હતી?

7) રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની પુનઃરચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે?

8) ડાયાબિટીક ફૂડ, સોયામિલ્ક, દૂધની બનાવટના પીણાં અને ફૂટપલ્પના પીણાં પર નવા જીએસટી સુધારા હેઠળ વેરો ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો?

9) એક્તાનગરમાં ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત વિશેષ નાટય પ્રસ્તુતિનું જીવંત પ્રસારણ ગુજરાતના આદિજાતિ જિલ્લાઓના ............. તાલુકાઓમાં કરવામાં આવ્યું હતું.

10) ઈ.સ. ૧૯૦૯માં …………….. ખાતે યોજાયેલ સ્વદેશી ચીજવસ્તુઓના પ્રદર્શનમાં ગુજરાતની ધરતી પર પ્રથમવાર વંદે માતરમ્ ગાવામાં આવ્યું હતું.

11) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી?

12) મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલ AI એક્શન પ્લાન ૨૦૨૫-૨૦૩૦ના ૬ મુખ્ય સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

13) રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રીસરફેસિંગ અને આનુસંગિક કામગીરી માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે?

14) આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ નીચેનામાંથી કયા સ્થળે સભા ભરીને સરદાર પટેલે જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતાં?

15) ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં કયા જિલ્લામાં ચડોતરું કુરિવાજની પરંપરામાંથી મુક્ત કરાવી ૩૦૦ આદિવાસી સમાજના લોકોનું પુનર્વસન કરાવ્યું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up