કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો?

2) સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાએ કેટલા દિવસના ભ્રમણ બાદ એકતાનગર ખાતે પૂર્ણાહુતિ કરી છે?

3) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે નીચેનામાંથી કયા શહેર ખાતે ઈન્ડિયા મેરીટાઈમ વીક- ૨૦૨૫ની મેગા ઇવેન્ટનું ઉદ્ઘાટન કરાવ્યું?

4) નીચેનામાંથી કયા મહાનુભાવ એકાત્મ માનવતાવાદના પ્રણેતા તરીકે ઓળખાય છે?

5) રાજ્યના નાગરિકોની આરોગ્ય વિષયક સેવાઓની એક જ છત્રથી સમીક્ષા અને મોનિટરિંગ માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ ક્યા જિલ્લામાં કરવામાં આવ્યું છે?

6) માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સરળ, અસરકારક અને ઝડપી અમલ માટે કેટલા પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે?

7) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આગામી ૭મી નવેમ્બરે નીચેનામાંથી કઈ રચના ૧૫૦ વર્ષ પૂર્ણ કરશે તેની જાણકારી આપી હતી?

8) મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ 'રાખીમેળા”નું ઉદ્ધાટન કયા જિલ્લા ખાતે કર્યું હતું?

9) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ……… કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે.

10) નીચેનામાંથી કયા રાજ્યમાં શરદપૂર્ણિમાના પાવન અવસરે વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન નામે ભવ્ય પોસ્ટ-નવરાત્રિનો કાર્યક્રમ યોજાયો હતો?

11) અમેરિકાના બર્મિંગહમ શહેરમાં યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫ માં ભારતે કેટલા પદકો જીતીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું?

12) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી?

13) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી એકસમાન દરે કેટલો વાર્ષિક ઘર વેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે?

14) આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ નીચેનામાંથી કયા સ્થળે સભા ભરીને સરદાર પટેલે જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતાં?

15) રાજ્ય સરકાર દ્વારા આદિજાતિની મહિલાઓના આર્થિક શક્તીકરણ માટે નીચેમાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up