કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) દેશભરની શ્રેષ્ઠ PM SHRI શાળાઓમાં સ્થાન પામનાર ગુજરાતની શ્રીકૃષ્ણ આશ્રમશાળા કયા આવેલી છે?

2) નીચેનામાંથી કયા શૈક્ષણિક સંસ્થાન દ્વારા શરૂ કરાયેલ સંગીત વર્ગ ગીતાંજલિ તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે?

3) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10 માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે?

4) ૭૬મા વન મહોત્સવના રાજ્યવ્યાપી પ્રારંભ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

૧. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું.
૨. મુખ્યમંત્રીશ્રીએ ‘એક પેડ મા કે નામ'અભિયાનમાં ગુજરાતે ગયા વર્ષે દેશમાં બીજું સ્થાન મેળવ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

5) ‘સ્વદેશોત્સવ ૨૦૨૫'નું…………….. ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે ઉદ્ઘાટન કર્યુ હતું.

6) સરદાર વલ્લભભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા દરમિયાન અમદાવાદ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળેલું?

7) ઈ.સ. ૧૯૦૯માં …………….. ખાતે યોજાયેલ સ્વદેશી ચીજવસ્તુઓના પ્રદર્શનમાં ગુજરાતની ધરતી પર પ્રથમવાર વંદે માતરમ્ ગાવામાં આવ્યું હતું.

8) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ ૨૦૨૫ નીચેનામાંથી કોને એનાયત કર્યો હતો?

9) ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કોણ છે?

10) ગુજરાતની તમામ પંચાયતોમાં ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામપંચાયત’ નો ઍવૉર્ડ મેળવનાર કણિયાલ ગ્રામપંચાયત નીચેનામાંથી કયા સ્થળે આવી છે?

11) અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…..... થી…….. સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું છે.

12) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી કુલ કેટલું રોકાણ રાજ્યમાં થશે?

13) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી એકસમાન દરે કેટલો વાર્ષિક ઘર વેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે?

14) અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 'જંગલી ચીકુ' તરીકે ઓળખાતા ફળનું નામ શું છે?

15) ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાતમાં કયા જિલ્લામાં સેક્સ સોર્ટેડ સીમેન ઉત્પાદન સુવિધા સ્થપાશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up