જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘કુંવરબાઈનું મામેરૂ’ આખ્યાનકૃતિ કયા કવિની છે?

2) ગુજરાત સાહિત્ય અકાદમીનુ મુખ્યપત્ર કયુ છે ?

3) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ધોરણ 1 થી 8 નો ડ્રોપ આઉટ રેશિયો હતો, જે ઘટીને હાલમાં ..... છે.

4) ‘સૌની’ યોજનાનું પૂરૂ નામ શું છે?

5) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?

6) ખેલ મહાકુંભ 2016માં કુલ........૨મતોનો સમાવેશ કરવામાં આવેલ હતો?

7) ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

8) નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?

9) શ્રી જયોતિંદ્ર હ. દવેનુ ઉપનામ કયુ છે ?

10) ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ 'આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ' ની થીમ શું છે?

11) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

12) ક્યા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર'નું બિરૂદ મળેલું છે?

13) કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે?

14) ‘સ્વાગત ઓનલાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

15) મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પીપા અને IIM …......... વચ્ચે વિવિધ ૧૧ વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up