જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’’ ક્યાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે?

2) 14 મી નવેમ્બર કયા દિવસ તરીકે ઊજવાય છે ?

3) દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે?

4) કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

5) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા………………. ના રોજ “જૂનાગઢ મુક્તિ દિવસ” ની ઉજવણીમાં હાજરી આપી હતી.

6) અનુસુચિત જનજાતિના ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક કેટલી રકમની સહાય આપવામાં આવે છે?

7) ભંદ્ર્ભદ્ર એ કોની જાણીતી ક્રુતિ છે ?

8) ‘શું શા પૈસા ચાર'એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉતિથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?

9) ‘સ્નેહરશ્મિ’ ક્યાં લેખકનું ઉપનામ છે ?

10) અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો?

11) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના પ્રથમ ન્યુઝલેટરનું વિમોચન કર્યું તેનું નામ શું છે?

12) ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં …….. ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં ....... ક્રમે છે.

13) 2020ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજાનાર છે ?

14) ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કયારે ઉજવાય છે?

15) ‘માણભટ્ટ’તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ ક્યા છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up