જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?

2) મહાકવિ નુ બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા?

3) ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?

4) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?

5) ગાંધીજીએ લખેલા પુસ્તકોમા સૌથી વધુ જાણીતુ કયુ છે ?

6) ઝુપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ ક્યા કાર્યક્રમ હેઠળ છે ?

7) ક્યુ જોડકું ખોટું છે ?

8) NASA STEM માં ગાઈડ તરીકે આમંત્રણ મેળવનાર અમદાવાદ ખાતે AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય દિકરીનું નામ શું છે?

9) આમાં લબ્ધપ્રતિષ્ઠ હાસ્યાર કોણ ?

10) ભારતમાં 15મી ઓકટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યકિતના માનમાં મનાવવામાં આવે છે?

11) ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

12) ગુજરાત સરકારે ક્યા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ?

13) રમતગમતના સાધનોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

14) અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 'જંગલી ચીકુ' તરીકે ઓળખાતા ફળનું નામ શું છે?

15) તાજેતરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી ક્યા શહેરનો નિવાસી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up