જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ક્યું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે ?

2) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ ક્યું છે ?

3) ક્યા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ’ અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?

4) 2017 માં જે ‘વાયબ્રન્ટ સમીટ’’ યોજાયેલ હતી તે કેટલામી સમીટ હતી.

5) કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

6) તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને GI ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા?

7) રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૫-૨૬ ના બજેટની જોગવાઇ અનુસાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણ અર્થે કેટલી રકમ ફાળવવામાં આવી છે?

8) ભૂત નિબંધના લેખક કોણ છે ?

9) ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી?

10) ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના % રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

11) પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમ્યાન કઈ વ્યકિત સાથેના અનુભવો આલેખ્યાં છે?

12) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કુલ કેટલા મરાઠા કિલ્લાઓને યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા મળ્યાનો ઉલ્લેખ કર્યો?

13) મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો?

14) “અમાસના તારા’’ કૃતિના કર્તા કોણ છે ?

15) ભારતે હૉકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે પ્રાપ્ત કર્યો હતો?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up