ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કૃષિ ક્ષેત્રે ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (GDP)નો લગભગ કેટલા ટકા હિસ્સો ધરાવે છે ?

2) નીચેના વાક્યો ચકાસો:

1. ભારતમાં દર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 થી વધારે માનવગીચતા ધરાવતા પ્રદેશોમાં સતલુજ, ગંગાના મેદાનો, બ્રહ્મપુત્રા, મહા, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે.
2. દર ચોરસ કિલોમીટરે 10 થી ઓછી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં બિકાનેર, બાડમેર, જેસલમેર જીલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે.

3) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે?

4) શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ ?

5) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ ‘લાટ પ્રદેશ’ કહેવાતો ?

6) ભારતના ક્યા પ્રદેશમાં 10 cm થી પણ ઓછો વરસાદ પડે છે ?

7) પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા વિસ્તારમાં પર્વતો આવેલાં છે ?

8) ભારતની શ્રમશક્તિના લગભગ કેટલા ટકા લોકો કૃષિ પ્રવૃત્તિમાં જોડાયેલા છે ?

9) સજીવ ખેતી ક્યા નામે ઓળખાય છે ?

10) ભારતના ક્યા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે ?

11) યાલુંગ ઝાંગબો (Yarlung Zangbo) નદી ભારતમાં .............. તરીકે ઓળખાય છે.

12) કર્ણાટકમાં રેશમના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો નીચેના પૈકી ક્યાં છે?

1. બેંગ્લોર
2. કોલાર
3. મૌસુર
4. બેલગામ

13) નીચેના વાક્યો ચકાસો:

1.તૃતીયક સેવા પ્રવૃત્તિઓમાં વ્યાપાર, વાણિજ્ય, પરિવહન, સંચાર સેવાઓનો સમાવેશ થાય છે.
2. ચતુર્થક પ્રવૃત્તિઓમાં માહિતી આધારિત સેવાઓ, સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
3. પંચમ પ્રવૃત્તિઓમાં નિષ્ણાતો, સલાહકારો અને નીતિ નિર્ધારકોનો સમાવેશ થાય છે.

14) અરવલ્લી ક્યા પ્રકારના પર્વત છે ?

15) ‘કાથો’ કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up