ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઉકાઈ કાંકરાપાર પ્રોજેકટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે?

2) NAFED નું પૂરું નામ જણાવો.

3) વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે ?

4) નીચેનામાંથી કયું તત્વ ખડકોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે ?

5) કેરલ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

6) પૃથ્વી પર ઉભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહે છે ?

7) ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ?

8) ભારતના ક્યા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે ?

9) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે?

10) ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઈતિહાસ અને ઉત્પાદ વગેરેની માહિતી ક્યા પ્રકારના નકશાઓમાં આપવામાં આવે છે!

11) ભારતની હવામાન ખાતાની કચેરીને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે ?

12) ગુજરાતના કયા જિલ્લામાં મેંગેનીઝ ધાતુ મળી આવે છે ?

13) કૃષ્ણરાજ સાગર ડેમ કઈ નદી પર આવેલ છે ?

14) કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે?

15) લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનીજો ક્યા ખડકમાંથી મળે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up