ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ખદર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

2) મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યા થાય છે ?

3) ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યા બે સ્થળ વચ્ચે થઈ હતી ?

4) લુસાઈ ટેકરીઓ ક્યા આવેલી છે ?

5) વાતાવરણની લાંબા સમયગાળાની (35 કે તેથી વધુ વર્ષવો) સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે ?

6) ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્તાથના રથનું નામ શું છે?

7) પૃથ્વીની (પરિભ્રમણ) પોતાની ધરી પર એક ચક્ર પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે ?

8) ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

9) હીમ દીપડો ક્યાં જોવા મળે છે ?

10) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે?

11) ગિફટ સિટીમાં ‘GIFT’ એટલે શું ?

12) વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તેને શું કહે છે ?

13) કુદરતી ખેતી પરના રાષ્ટ્રીય મિશન (NMNF) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ મિશનનો કુલ ખર્ચ રૂપિયા લગભગ 5000 કરોડ છે.
2. આ મિશન આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે પૂર્વજોથી વારસામાં મળેલ ખેતીના મૂળ પરંપરાગત જ્ઞાનના મિશ્રણ પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

14) ગંગા અને યમુનાનો સંગમ ક્યા થાય છે ?

15) ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up