ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી ?

2) મરીન નેશનલ પાર્ક ક્યા ટાપુ પર આવેલો છે ?

3) ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો ક્યા સંસાધનોમાં સમાવેશ થાય છે ?

4) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે?

5) ઉષ્માવરણના 2 પેટા વિભાગ પડે છે તે નીચેની યાદીમાંથી પસંદ કરો.

1. આયનાવરણ
2. નિકટાવરણ
3. બાહ્યાવરણ

6) સૂર્ય અને ચંદ્રના ક્યા બળને કારણે પૃથ્વી પર ભરતી-ઓટ આવે છે ?

7) રાષ્ટ્રીય જળમાર્ગ-1 કઈ નદી પર છે ?

8) કઈ સાલમાં જમશેદપુરમાં લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું ?

9) સુરખાબ (ફલેમિંગો) ખાસ કરીને ક્યા જોવા મળે છે ?

10) રવીપાકનો સમય.......... થી ................. સુધીનો હોય છે.

11) ક્યા વિહારધામને દરિયા કિનારો નથી ?

12) નીચેના વાક્યો ચકાસો.

1. ભારત એશિયા ખંડમાં આવેલ છે. ભારતના મધ્યમાંથી 'કર્કવૃત્ત' પસાર થાય છે.
2. ભારતના પ્રમાણ સમયની રેખા 82230” પૂર્વ રેખાંશવૃત્ત છે.
3. ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત વિશ્વમાં સાતમાં ક્રમે છે.

13) ભૂપૃષ્ઠના નકશામાં કઈ માહિતી દર્શાવવામાં આવે છે ?

14) ભારતમાં લગભગ .......…. કિ.મી. લાંબો દરિયા કિનારો મળેલો છે.

15) ભારતની આઝાદી પહેલા ગુજરાતનું કયું સ્થળ ગોહિલવાડ તરીકે ઓળખાતું હતું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up