ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અકબરના દરબરના નવ રત્નોમાં દક્ષસેનાના અધ્યક્ષ કોણ હતા ?

2) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી?

3) સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે ‘યુદ્ધ કેદીઓ’ને ‘આઝાદ હિન્દ ફોઝ’માં સામેલ કરી શકાયેલ હતા ?

4) રાજા રામમોહનરાય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેમણે સતીપ્રથા નાબૂદીના કાયદાનો વિરોધ કર્યો.
2. દિલ્લીના બાદશાહ બહાદુરશાહે તેમને 'રાજા'ની પદવી આપી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

5) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું ?

6) ‘ગાંધીજી રોલેટ’ એક્ટને ક્યા નામે ઓળખાવે છે ?

7) ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

8) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

9) ભારત દેશ આઝાદ ક્યારે થયો ?

10) નીચેનમાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો'નો નારો આપ્યો

11) સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, ભારતના સંવિધાનની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે?

12) નીચેના પૈકી કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ભારતભરમાં જાણીતા થયા?

13) ઠક્કરબાપાએ કયા સંઘના મંત્રી તરીકે સેવાઓ આપેલી છે ?

14) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું?

15) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up