ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી?

2) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

3) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

4) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

5) INA (ઈન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી?

6) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?

7) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડયું નથી ?

8) કેપ્ટન હોકિન્સ પછી આવનાર અંગ્રેજ સર ટોમસ રોએ ક્યા રાજા પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી હતી ?

9) નીચેના વાક્યો ચકાસો.

1. પ્લાસીનું યુદ્ધ 1777માં થયેલ હતું.
2. બકસરનું યુદ્ધ 1784માં થયેલ હતું.
3. સતારા, નાગપુર અને ઝાંસી “ખાલસા નીતિ” હેઠળ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા.

10) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છેઃ

11) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?

12) પ્રાચીન ભારતીય સ્થાપત્યમાં ખરોષ્ટીનો ઉપયોગ ભારતના કયા વિસ્તાર સાથેના સંપર્કનું પરિણામ છે?

13) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે?

14) વિદેશીયાત્રી બર્નિયર ભારત આવ્યા ત્યારે ભારતમાં કોનું શાસન હતું ?

15) મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up