ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અલાઉદ્દીન ખલજીના અવસાન પછી તુઘલક વંશની સ્થાપના કોણે કરી ?

2) મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ જણાવો.

3) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર ક્યા દેશના રાજાએ લીધેલી ?

4) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ0 વાઈસરોય તરીકે કોણ હતું ?

5) દ્વિતીય અંગ્રેજ-મરાઠા વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતો ?

6) કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી?

7) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ?

8) ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી ?

9) વિદેશીયાત્રી જોન જુરદા ભારતમાં દિલ્હી આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું ?

10) નીચે આપેલા પૈકી કયું/ ક્યાં મૌર્યવંશની જાણકારીના સ્રોત છે?

1. ચંદ્રગુપ્તનું જીવનચરિત્ર
2. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
3. અશોકના શિલાલેખો
નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

11) ભગતસિંહનો જન્મ ક્યારે થયો હતો ?

12) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

13) ગાંધીજીનું સમાધિ સ્થળ ક્યા છે ?

14) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ?

15) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતી આપી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up