ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી ?

2) એની બેસન્ટે સાપ્તાહિકની શરૂઆત કરી હતી ?

3) ફ્રેન્ચોની કંપનીના વડા કોણ હતા ?

4) વરિષ્ઠ બ્રિટીશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને “The best and bravest military leader of the rebel" (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે?

5) મોઢેરાનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?

6) મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી?

7) ઈલોરાની ગુફાઓમાં ક્યું એક ભવ્ય મંદિર આવેલું છે ?

8) 26મી જાન્યુઆરીના દિવસને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

9) અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ જીતી લીધા પછી કોને નવાબની ગાદી પર બેસાડ્યો ?

10) ક્યા શિક્ષકે ખુદીરામ બોઝને ક્રાંતિપથની દીક્ષા આપી ?

11) મૌલાના આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?

12) વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર મહાનુભાવ કોણ હતા ?

13) ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?

14) ‘ગિરાસદારી’ પ્રથા ક્યા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ?

15) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે ક્યો પ્રખ્યાત કવિ સામેલ હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up