ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જૈવવિવિધતા હોટસ્પોટ્સ અને તેમની અનન્ય લાક્ષણિકતાઓ સંબંધિત નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?

1. સુંડાલેન્ડ: વિશ્વના સૌથી મોટા વ્યક્તિગત ફૂલ રફલેસિયા સહિત સ્થાનિક પરોપજીવી વનસ્પતિ.
2. પશ્ચિમી ઘાટ: ભારતમાં સ્થાનિક ઉભયજીવીઓની સૌથી વધુ સાંદ્રતા.
3. ઈન્ડો-બર્મા: ભારતીય જંગલી ગધેડાની છેલ્લી બાકી રહેલી વસ્તીનું ઘર.
4. હિમાલય: આત્યંતિક આબોહવાની પરિસ્થિતિઓને કારણે આક્રમક વિદેશી પ્રજાતિઓથી સૌથી ઓછી અસરગ્રસ્ત.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

2) ભારત ............... માં સિક્કાની દશાંશ પદ્ધતિમાં પરિવર્તિત થઈ ગયું.

3) TRIFEDની રચના ક્યારે થઈ હતી ?

4) દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે?

5) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

6) કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ.........છે.

7) નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સંપૂર્ણ રીતે લેસેઝ ફેરી અર્થતંત્ર હવે ઇતિહાસનું અવશેષ બની ગયું છે.
2. અત્યારે ભારત અને સૌથી અદ્યતન મૂડીવાદી દેશો પણ આર્થિક પ્રવૃત્તિનું નિયમન કરે છે.
3. મૂડીવાદી અર્થતંત્રોમાં રાજ્યના હસ્તક્ષેપની જરૂરિયાત બજારની નિષ્ફળતામાંથી ઊભી થાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

8) ભારતમાં સિક્કાની દશાંશ પધ્ધતી (Decimal system of coinge) કયા વર્ષથી અમલમાં આવેલ હતી?

9) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યકિતને અનુક્રમે કેટલા કેલરી ન્યુનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

10) ‘ફેમા’નો કાયદો ક્યા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ?

11) ભારતમાં રાજકોષીય નીતિ આના દ્વારા ઘડવામાં આવે છે :

12) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક (Architect of Blue Revolution) કોણ ગણાય છે?

13) RBIના શાખ નિયંત્રણ સાધનોના સંદર્ભમાં વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રિવર્સ રેપોરેટ, વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR) અને રોકડ અનામત પ્રમાણ (CRR) એ પરિમાણાત્મક સાધનો છે.
2. શાખ માપબંધી અને નૈતિક સમજાવટ એ ગુણાત્મક સાધનો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

14) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો.

15) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up