ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તક નીચેના પૈકી કયા બોર્ડ કોર્પોરેશન કામ કરે છે.

1. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિ.
2. ગુજરાત રાજ્ય ઘેંટા અને ઉન વિકાસ નિગમ લિ.
3. ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ

2) નીચેના પૈકી કઈ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ?

3) ભારતમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે....

1. ખાણ કામ અને ક્વારીઇંગ (Quarrying)
2. પરિવહન અને સંદેશા વ્યવહાર
3. હોટેલ્સ
4. વન સંવર્ધન અને માછીમારી
નીચે આપેલા કોડમાં થી તમારો સાચો જવાબ પસંદ કરો.

4) તાજેતરમાં .. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા'માં કેટલી બેંકોને ભેળવવામાં ઓવલી છે?

5) રાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કો-ઓપરેટિવ્ઝ માટે કઈ ટોચની સંસ્થા છે?

6) નીચે પૈકી ક્યુ વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક (Regional Rural Bank) માટે સાચું નથી ?

7) કંપનીના ડિબેન્ચર ધારકો તેના છે....................

8) જાહેર વહીવટ શેનો અભ્યાસ છે ?

9) Atal Innovation Mission (AIM) નાં ધ્યેય નીચેનાં પૈકી ક્યું /ક્યાં છે.

(I) નવીન સ્ટાર્ટઅપને પોષિત કરવા માટે ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપનાને ટેકો આપવો.
(II) નવીનતાને પ્રોત્સાહન આપવા અને દેશમાં ઉદ્યોગ સાહસિક ઈકોસીસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે.

10) ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કયા વર્ષથી થઈ?

11) ગીલ્ટ એજન્ડ (Gilt edged) માર્કેટ એટલે .......?

12) કયા દેશમાં છેલ્લા દાયકામાં વસ્તી વૃધ્ધિ દર 0.92% જોવા મળેલ છે જે છેલ્લા 8 દાયકામાં સૌથી ઓછો છે?

13) ભારતના તેલ અને ગેસ આયાત નિર્ભરતા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85% થી વધુ આયાત કરે છે અને વૈશ્વિક સ્તરે ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર છે.
2. 2022 પછી ડિસ્કાઉન્ટેડ કિંમતોને કારણે ભારત-રશિયા ક્રૂડ ઓઈલ વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે 2023 માં રશિયા ભારતનું ટોચનું તેલ સપ્લાયર બન્યું છે.
3. સરકારના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અંતર્ગત, ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા માટે 2025 સુધીમાં 20% ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણ લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

14) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

15) નીચેનામાંથી કયા, સંસ્થામાં નૈતિક સમસ્યાના સ્ત્રોત છે ?

1. વ્યક્તિ ચરિત્રની નિષ્ફળતા
2. સંસ્થાના ધ્યેયો વિરૂદ્ધ સામાજીક ધ્યેય
3. મનોવૈજ્ઞાનિક અહંકાર અને બુધ્ધીવાદ
4. સદ્ગુણ અને સાર્વજનીક હિતનો સંઘર્ષ
5. વ્યક્તિગત મૂલ્યો અને સંસ્થાકીય લક્ષ્યોનો સંઘર્ષ
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up