6) નીચેના વાક્યો ચકાસો.
1. ડીપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સીયલ સર્વીસીસ (DFS) એ દેશની બેંકોના વિકાસ, નવી યોજનાઓનું નિયંત્રણ કરે છે.
2. દેશમાં મુખ્યત્વે શેડયુલ કમર્શીયલ બેન્ક અને સહકારી બેંકો કાર્યવંત છે.
3. બંકોના નિયંત્રણ માટે RBI અને બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અમલમાં છે.
10) ભારતની રાષ્ટ્રીય વીજળી યોજના (NEP) 2022-32 વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. યોજના લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા હાંસલ કરવા અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે પરમાણુ ઊર્જાના વિસ્તરણને પ્રાથમિકતા આપે છે.
2. નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે 2032 સુધીમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું ફરજિયાત છે.
3. યોજના, ગ્રીડમાં તૂટક-તૂટક પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને એકીકૃત કરવા માટે બેટરી સ્ટોરેજ અને પમ્પ્ય હાઇડ્રો સહિત ઉર્જાસંગ્રહ ઉકેલો પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
12) વ્યાપક પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ સંધિ (CTBT) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. CTBT લશ્કરી અથવા નાગરિક હેતુઓ માટેના તમામ પરમાણુ પરીક્ષણ વિસ્ફોટો પર પ્રતિબંધ મૂકે છે.
2. CTBT વૈશ્વિક સ્તરે અમલમાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પરમાણુ પરીક્ષણને ગેરકાયદેસર બનાવે છે.
3. ચીન અને યુ.એસ.એ CTBT પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ બહાલી આપી નથી, જ્યારે ભારતે તેના પર હસ્તાક્ષર પણ કર્યા નથી અને બહાલી પણ આપી નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
14) નિકાસ ઉત્કૃષ્ટતા શહેર (Towns of export excellence) ના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો :
1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ 750 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની વસ્તુઓના ઉત્પાદન કરનાર શહેરને વિકાસ ઉત્કૃષ્ટતા શહેર તરીકે માન્યતા આપી શકાય છે.
2. જોકે, હસ્તકલા, હસ્તશિલ્પ, ખેતી અને મત્સ્ય પાલન જેવા હેતુમાં વિકાસ ઉત્કૃષ્ટતા શહેરમાં સમાવેશ માટે લઘુત્તમ સીમા 150 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
Comments (0)