ગણીત અને રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 101 છોકરાની એક લાઈનમાં શિવમ ડાબી તરફથી 51 મા ક્રમે છે જ્યારે કમલ જમણી તરફથી 47 માં ક્રમે છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે ?

2) જો કોઈ મહિનાની ૬ તારીખ સોમવારના ત્રણ દિવસ બાદ આવતી હોય તો એ મહિનાની ૧૮ તારીખના રોજ કયો દિવસ હશે?

3) નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ?

4) નેકી : બદી :: સાવધ : ........

5) ૫રસ્પર બહારથી સ્પર્શતા બે સમતલીય વર્તુળોને સામાન્ય સ્પર્શક મહત્તમ કેટલા દોરી શકાય ?

6) 7 વર્ષ પહેલા માતા અને પિતાની ઉંમ૨નો સ૨વાળો 40 વર્ષ હતો 5 વર્ષ પછી તેમનાં બે બાળકોની ઉંમ૨નો સ૨વાળો .......... વર્ષ થાય તો બધાની હાલની ઉંમ૨નો સરવાળો કેટલા વર્ષ થાય ?

7) એક ભાગાકારમાં ભાજક,ભાગફળ કરતા 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો.

8) બે ક્રમિક સંખ્યાનો સરવાળો 51 છે. તો તે સંખ્યા કઈ?

9) અંગ્રેજી મુળાક્ષરોને પાણીમાં જોતા કેટલા મુળાક્ષરો સમાન દેખાશે?

10) નીચે જણાવેલ અવર્ગીકૃત માહિતીનો વિસ્તારાંક જણાવો

11) એક વસ્તુ રૂા. 240 માં વેચતા 20% ખોટ જાય છે તો 20% નફો મેળવવા આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ?

12) રાધાબેનને બેંકમાં રૂા. 17000 નું એક વર્ષનું સાદુ વ્યાજ રૂા. 1190 મળે છે તો તેમને કેટલા વ્યાજદરે ૨કમ મળી ?

13) રામ રૂ. ૧૨૦૦/- નાં ભાવે ખરીદેલી ૨ ખુરશીનું વેચાણ કરે છે. તે એક ખુરશી પર ૧૦% નફો લે છે તથા બીજી ખુરશી પર ૨૦% નુકસાન કરે છે તો મનને કેટલા ટકા નફો કે નુકસાન થશે ?

14) 8 પેનની વે.કિ. 12 પેનની મુ.કિ. જેટલી હોય, તો કેટલા ટકા નફો થાય ?

15) જો થર્મોમીટર :: તાપમાન તો, સિસ્મોગ્રાફ :: ………………….?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up