પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતી રાજ અધિનિયમ, 1992 મુજબ ગામમાં વર્ષમાં ઓછામાં ઓછી કેટલી ગ્રામસભા આયોજિત થવી જોઈએ

2) સરપંચ/ઉપસરપંચની ગેરહાજરીમાં ગ્રામ પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ લે છે ?

3) DRDA (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી)ના ચેરમેન કોણ હોય છે?

4) નીચેનામાંથી ક્યા રાજ્યમાં ચાર સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા કાર્યરત છે ?

5) તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણે કરે છે ?

6) ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ?

7) તાલુકા પંચાયતનો વહિવટ ચલાવનાર અધિકારી ક્યા નામથી ઓળખાય છે ?

8) જિલ્લા સામાજિક ન્યાય સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

9) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ?

10) જિલ્લાની હળપતિ, ભૂમિહીન અને ખેત મજૂરોની આવાસ બાંધકામ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

11) મેગસ્થનીઝે પોતાના પુસ્તકમાં પંચાયતી રાજને ક્યા નામે ઓળખાવ્યું ?

12) તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની મુદ્દત કેટલી હોય છે?

13) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ?

14) પંચાયત સેવા પસંદગી બોર્ડમાં સભ્ય કઈ ઉંમર સુધી પદ પર રહી શકે છે ?

15) તાલુકા પંચાયતની કોઇ સમિતિએ આપેલા નિર્બળથી નાશજ વ્યક્તિ જિલ્લા પંચાયતની કઈ ભૂમિતિમાં અપીલ કરી વાડે રે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up