વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) છોડનો ક્યો ભાગ ઋણભૂઆવર્તન દર્શાવે છે ?

2) વાગોળનાર પ્રાણીઓ (ઘાસ ગળી જનાર) પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને શું કહે છે ?

3) કયા પ્રકાર ના ખનિજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોઇ છે ?

4) ભારતિય મુળના વેંન્કટ રામન ને કયા વિષય મા નોબેલ પારિતોષિક પ્રાપત થયુ હતુ ?

5) વનસ્પતિમાં સામાન્ય રીતે શેના દ્વારા વાતવિનિમય (વાયુઓની આપ - લે) થાય છે ?

6) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે?

7) યકૃત ........... નો સ્રાવ કરે છે.

8) ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?

9) પોલિમ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?

10) ઈથેનોઈક એસિડનું સામાન્ય નામ શું છે ?

11) શરીરનાં બધાં હાડકાંઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક યોગ્ય માળખું તૈયાર કરે છે તેને શું કહેવામાં આવે છે ?

12) લક્ષણોનું એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય ?

13) નેનો એ કઈ ભાષાનો શબ્દ છે ?

14) સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે ?

15) ગર્ભાશયમાં સતત ભ્રૂણનો વિકાસ થતો રહે છે, ભ્રૂણની એ અવસ્થા આવે છે કે જેમાં બધા શારીરિક અંગોની ઓળખ થઈ શકે છે જેને શું કહે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up