વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) CABG કોની સાથે જોડાયેલી સર્જેરી છે ?

2) પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ શેની રચના છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે ?

3) કઈ લીલમાં પ્રજનન અલિંગી પ્રજનન અવખંડન પદ્ધતિથી થાય છે ?

4) પવનઉર્જા મેળવવા પવનચક્કીનાં કાર્ય માટે પવનની ઓછામા ઓછી ગતિ કેટલી હોવી જોઇયે ?

5) વિકૃત થયેલા અક્ષર ‘W’ કે ‘M’ જેવું દેખાતું પ્રચલિત નક્ષત્રનું નામ જણાવો.

6) બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યા રાખતાં તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે ?

7) 118 પૈકી કેટલા તત્ત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે ?

8) સામાન્ય રીતે લેબોરેટરી થરમોમીટરની રેન્જ (માપક્રમ) કેટલી હોય છે ?

9) અળસિયાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે.
2. લાલ અળસિયું એક દિવસમાં પોતના શરીરના વજન બરાબર આહાર ખાય છે.

10) પૃથ્વી ઉપર ઋતુઓ કયા કારણે થાય છે ?

11) માણસ આંખમા કોઈ વસ્તુનુ પ્રતિબિંબ કયા ભાગ પર બને છે ?

12) કયો ગ્રહ સુર્યની સૌથી નજીક છે ?

13) કયા સાધન માહીતી સંગ્રહ ઘનતા સૌથી વધારે છે ?

14) એક્રોફોબીયા (Acrophobia) કઈ બાબત અંગેનો ડર છે?

15) ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી શું ઉત્પન્ન થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up