વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પરમાણ્વીય દળનો એકમ શું છે ?

2) આલ્ફા (X) કણો એટલે ?

3) સજીવોમાં કોષનું કદ 1 મીટરના કેટલામાં ભાગ જેટલું નાનું હોય છે ?

4) વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે?

5) કઈ વનસ્પતિમાં મૂળ વડે વાનસ્પતિક પ્રજનન થાય છે ?

6) કરોડરજ્જુમાં ભૂખરું દ્રવ્ય ક્યા આકારે ગોઠવાયેલું હોય છે ?

7) તટસ્થીકરણ એટલે શું ?

8) ………….. ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે.

9) ચંદ્ર દરેક નક્ષત્રમા કેટલો સમય રહે છે ?

10) મુત્રાશયનું મુખ્ય કાર્ય શુ છે ?

11) અવરોધનો એકમ શુ છે ?

12) મનુષ્યના પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

13) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ?

14) સુર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગ ધરાવે છે ?

15) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up