ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ?

2) કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે ?

3) ગુજરાતનો ક્યો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ?

4) કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો.

5) ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે?

6) સરહદ માર્ગ સંસ્થાન BRO (Border Road Organization)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?

7) મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતીય શ્રેણીઓ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કશ્મીર રાજ્યોમાં મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે ?

8) ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?

9) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યા સ્થળેથી મળી આવ્યું ?

10) પાણીયા વન્યજીવન અભ્યારણમાં આવેલું છે?

11) ભારતનું ક્યું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે ?

12) વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી ક્યા વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું ?

13) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ ક્યા નામે ઓળખાય છે ?

14) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર ક્યા જિલ્લામાં આવેલું છે?

15) ગુજરાતનું રાજ્ય પ્રાણી જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up