ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના ક્યા પ્રદેશમાં તમાકુંનું ઉત્પાદન થાય છે ?

2) ક્યો વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે ?

3) ક્યા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે ?

4) ભારતનાં ક્યા જિલ્લામાં તમાકુનું 80% ઉત્પાદન થાય છે ?

5) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?

6) નદી પરિવાહની અવસ્થા કઈ કઈ છે ?

7) હિમાલય પર્વત શ્રેણી કેવો આકાર ધરાવે છે ?

8) ખેતી ગુજરાતના ભાલ પ્રદેશમાંકઈ ખેતી કરવામાં આવે છે ?

9) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટુંકા ગાળાની નાણાંની જોગવાઈ પુરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે?

10) ક્યા કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ (ક્ષીર) માંથી રબર તૈયાર થાય છે ?

11) જુવારના વાવેતર માટે ક્યા પ્રકારની જમીન અનુકૂળ ગણાય છે ?

12) બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને ........ કહે છે ?

13) ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ?

14) ગંગા અને યમુનાનો સંગમ ક્યા થાય છે ?

15) ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ ક્યા સ્થાપવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up