ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિશ્વનું સૌથી ઊંચું શિખર ક્યું છે ?

2) ભારતમાં કુલ કૃષિ-ઉત્પાદનનું કેટલા ટકા ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે ?

3) તાંબામાં જસત ઉમેરવાથી શું બને છે ?

4) ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ?

5) ગંગાને તેના જમણા કિનારે કઈ કઈ મોટી નદીઓ મળે છે ?

6) કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ?

7) રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ? (સને 2011ની વસતી ગણતરીના આધારે)

8) કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ક્યા વૃક્ષો વાવવામાં આવે છે ?

9) 1. કાવેરી નદી તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં (કાવેરી પદ્મનમથી) (બંગાળ)ની ખાડીને મળે છે.
2. કાવેરી નદીની લંબાઈ ગોદાવરી નદી કરતા વધારે છે. સાચા વિધાન પસંદ કરો.

10) કઈ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે ?

11) ‘ઈફ્કો’’નું આખું નામ શું છે ?

12) રોઝીબેટ ક્યા જિલ્લામાં આવેલો છે ?

13) વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વિગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ?

14) વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

15) શુન્ય થી 6 વર્ષના સુધીના બાળકોમાં સેકસ રેશીયો (Sex Ratio) ભારત અને ગુજરાતમાં કેટલો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up