ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

2) પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને શું કહે છે ?

3) સિંધુ નદીનું અંતિમ સ્થાન જણાવો.

4) ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર

5) સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો.

6) ભિલાઈ સ્ટીલનો પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલ છે ?

7) ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે ?

8) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ?

9) કડાણા, વણાકબોરી બહુહેતુક યોજના કઈ નદી પર છે ?

10) રાષ્ટ્રીય જળમાર્ગ-5 કઈ નદી પર છે ?

11) ભારતમાં હિમ દીપડા ક્યાં વસે છે ?

12) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ ક્યા જિલ્લાનો ભાગ છે?

13) ‘કડાણા બંધ’.......... નદી પર બાંધવામાં આવ્યો છે ?

14) ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો કૃષિ પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત થાય છે ?

15) શ્રીલંકાનું ચલણી નાણું ક્યું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up