ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજતેલનો કૂવો ક્યાથી મળી આવેલો છે ?

2) તાપીની દક્ષિણે પર્વતમાળા શરૂ થાય છે.

3) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના ક્યા બન્ને જિલ્લાની હદ મળે છે ?

4) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?

5) ક્યા પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધારે તેમજ ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ અલ્પ હોય છે ?

6) રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે ?

7) વિશ્વનો સૌથી વધુ વરસાદ ક્યા સ્થળે પડે છે ?

8) ભારતમાં હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

9) ઉપસાગર (Bay)ના સંદર્ભમાં વિધાનો ધ્યાને લો.

1. મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર.
2. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે.
3. ઉપસાગરો નાનાં અને વિશાળ કદના હોય શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

10) ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે, આ વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવાય છે તેને ઊર્જા કહે છે.

11) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે.આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ?

12) બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહે છે ?

13) ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ પાણીના કેટલા ટકા સિંચાઈમાં વપરાય છે ?

14) ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ કોના સહયોગથી સ્થાપવામાં આવ્યો હતો ?

15) ભારતના પશ્ચિમ કિનારે માનામામેક્સ (PANAMAX) જહાજો માત્ર......... બંદરે જ લાંગરી શકે છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up