ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આફ્રિકા ખંડમાં કેટલા ટકા લોકો ખેતી કરે છે

2) ભારતીય દ્વિપકલ્પની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે ?

3) વિશ્વના કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ કેટલા ટકા જેટલો છે ?

4) ગુજરાતની સૌથી લાંબી નદી..............છે.

5) અફઘાનિસ્તાનનું ચલણી નાણું ક્યું છે ?

6) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

7) ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને ક્યો દેશ છે ?

8) ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની કઈ તરફ આવેલો છે ?

9) કઈ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે ?

10) સૂર્યમાં ક્યા વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે ?

11) ભારતમાં સૌથી વધુ ક્યું ખાતર વપરાય છે ?

12) પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના પ્રમાણે બદલાય છે.

13) પૃથ્વીની કક્ષા ક્યા પ્રકારની છે ?

14) ગોદાવરી બેસીનનો 50% ભાગ ક્યું રાજ્ય રોકે છે ?

15) કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઈટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up