ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા થતાં ફેરફારના આધારે કેટલા પેટા આવરણો પડે છે ?


1. શોભ-આવરણ
2. સમતાપ-આવરણ
3. મધ્યાવરણ
4. ઉષ્માવરણ
શાના સંદર્ભમાં છે ?

2) શણની નિકાસમાં પ્રથમ ક્રમે ક્યો દેશ આવે છે ?

3) રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચપ્રદેશ કોનો ભાગ છે !

4) સૂર્ય અને ચંદ્રના ક્યા બળને કારણે પૃથ્વી પર ભરતી-ઓટ આવે છે ?

5) રાષ્ટ્રીય જળમાર્ગ-1 કઈ નદી પર છે ?

6) ગુજરાતના નીચેના પૈકી ક્યા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે?

7) ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ?

8) ખારાઘોડા શું છે ?

9) નર્મદા નદીનું મૂળ ક્યું છે ?

10) પાકિસ્તાનની રાજધાની કઈ છે ?

11) ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) અને સુરખાબ ક્યાં જવું મળે છે ?

12) લાલ પાંડા નામક પ્રાણી ક્યા વનોમાં જોવા મળે છે ?

13) દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?

14) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ?

15) કૃષ્ણરાજ સાગર ડેમ કઈ નદી પર આવેલ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up