ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પર્વતીય વિસ્તારોમાં ક્યા પશુનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે ?

2) બંગાર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

3) અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે ?

4) ભારતમાં સૌથી વધુ લોખંડ ક્યા રાજ્યમાંથી મળે છે ?

5) બોક્સાઈટ કઈ ધાતુની કાચી ધાતુ છે ?

6) ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો ક્યા નકશામાં દર્શાવામ આવે છે ?

7) ....... ને ભારતનું માન્ચેસ્ટર પણ કહે છે ?

8) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ?

9) જાદયપાકનો સમય થી. સુધીનો હોય છે.

10) ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે ?

11) ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની કુલ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે.

12) સિમેન્ટ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ?

13) ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા મોટા ભાટે જે પથ્થરનો ઉપયોગ થાય છે તે શેના બનેલા હોય છે ?

14) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

15) નર્મદા નદી ક્યાથી નીકળે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up