રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે ?

2) GEDA એ છાણી વડોદરા પાસે કેટલા ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે ?

3) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયુ વૃક્ષ આરક્ષિત (Reserved) નથી?

4) દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે?

5) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કર્યો છે ?

6) જૂન - 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે?

7) કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ?

8) પતકાઈ ટેકરી ક્યા પ્રદેશમાં આવેલી છે ?

9) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ચો. કિ.મી. છે અને તે પૂરાં દેશના વિસ્તારના ..........% વિસ્તાર છે.

10) ગુજરાત રીફાઈનરીમાં ખનીજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઈપ લાઈન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે?

11) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં ક્યું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ?

12) ઈન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાં થઈને પેસેફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુ.એસ.એ. પહોંચી શકાય છે ?

13) ગુજરાતનું રાજ્ય પક્ષી જણાવો.

14) કાળી જમીન બીજા ક્યા નામે ઓળખાય છે ?

15) મૃદાવરણ શેનું બનેલું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up