રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બાયોગેસના ઉત્પાદનની બાબતમાં ગુજરાત ભારતમાં ક્યાં સ્થાને છે ?

2) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

3) સૂર્ય ક્યા તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે ?

4) નીચેનામાંથી કોને તળાવ/કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય?

5) ઉષ્માવરણના 2 પેટા વિભાગ પડે છે તે નીચેની યાદીમાંથી પસંદ કરો.

1. આયનાવરણ
2. નિકટાવરણ
3. બાહ્યાવરણ

6) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે?

7) એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ ક્યો છે ?

8) ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ?

9) ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું ?

10) સરેરાશ 1000 મીટરે ............ . તાપમાન ઘટે છે.

11) રાતી/ લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ?

12) શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?

13) કચ્છમાં મુખ્ય ખેતીપાક ક્યો છે ?

14) આફ્રિકા ખંડ વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ટકા ભાગ રોકે છે

15) ભારત સરકારે વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઈગર) કઈ સાલમાં અમલમાં મૂકી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up